Dictionaries | References

આચાર્ય

   
Script: Gujarati Lipi

આચાર્ય     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ઉપનયનના પ્રસંગે ગાયત્રી મંત્રનો ઉપદેશ આપનાર વ્યક્તિ   Ex. આચાર્ય બાળકના કાનમાં ગાયત્રી મંત્ર કહીને પોતાના સ્થાન પર બેસી ગયા.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
benআচার্যমশাই
hinआचार्य
kasآچاریہٕ جی
kokभट
oriଆଚାର୍ଯ୍ୟ
sanआचार्यः
urdآچاریہ
noun  વેદ ભણાવનાર વ્યક્તિ   Ex. અમારા આચાર્ય ચાર વાગે સવારમાં અને સંધ્યાકાળમાં જ ભણાવે છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
oriଆଚାର୍ଯ୍ୟ
noun  યજ્ઞ વગેરેન ક્રમનો ઉપદેશ   Ex. આચાર્ય યજ્ઞની વેદીની સામે બેસીને મંત્ર પાઠ કરી રહ્યા છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kasآچاریہٕ
noun  બ્રહ્મસૂત્રના પ્રમુખ ભાષ્યકાર   Ex. આચાર્યે બ્રહ્મસૂત્રના ગૂઢ રહસ્યોને સ્પષ્ટ કર્યા છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
noun  એક ઉપાધિ   Ex. શ્રીરામપ્રસાદ શુક્લ, હજારીપ્રસાદ વગેરેને આચાર્યની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ONTOLOGY:
उपाधि (Title)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
marआचार्य
See : પુરોહિત, અધ્યાપક, ગુરુ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP