adjective આગ ભડકાવનારું કે જ્વાળા ઉત્પન્ન કરનારું
Ex.
પેટ્રોલ, કેરોસીન, તેલ વગેરે આગ્નેય પદાર્થ છે. MODIFIES NOUN:
અવસ્થા વસ્તુ ક્રિયા
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
benআগ্নেয়
kanಅಗ್ನಿ ಹುಟ್ಟಿಸುವ
kasنار ہیٚنہٕ وول
kokपेटपी
malതീ ഉണ്ടാക്കുന്ന
tamநெருப்பு தொடர்பான
telఅగ్నికి సంబంధించిన
urdآتشی , آتشیں , شعلہ خیز , شرارہ زن , آتش فشاں , شرر فشاں
adjective જેનો દેવ અગ્નિ હોય એવું
Ex.
આગ્નેય યજ્ઞમાં આપેલી આહુતિ અગ્નિ દેવને મળે છે. MODIFIES NOUN:
વસ્તુ ક્રિયા
ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
kanಅಗ್ನಿಯ
malഅഗ്നി ദേവതയുടെ
panਅਗਨੀ ਦੇਵ ਸੰਬੰਧੀ
sanआग्नेय
telఅగ్నికి సంబంధించిన
urdآتشیں , آگ کا , آتشی
adjective જેમાંથી આગ નીકળતી હોય
Ex.
આગ્નેય અસ્ત્રોનું પ્રચલન ઘણું પ્રાચીન છે. ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
kanಅಗ್ನಿಯ
kasنار نیرَن وول
malഅഗ്നി പുറപ്പെടുന്ന
panਅਗਨ
tamநெருப்புத் தொடர்பான
telఆగ్నేయ
urdآتشی , آتشیں , شعلہ خیز , شرارہ زن , شرر فشاں , آتش فشاں
adjective અગ્નિમાંથી ઉત્પન્ન
Ex.
દ્રૌપદી આગ્નેય કન્યા હતી. ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
malഅഗ്നിയിൽ നിന്നും ജനിച്ച
panਅੱਗ ਵਿਚੋਂ ਪੈਦਾ ਹੋਣ ਵਾਲੀ
tamநெருப்பிலிருந்து வந்த
urdآتشی , آتشیں
adjective અગ્નિ-સંબંધી કે અગ્નિનું
Ex.
આતંકવાદીઓ આગ્નેય શસ્ત્રો સાથે આવ્યા હતા. ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
Wordnet:
asmআগ্নেয়
bdअरारि
hinआग्नेय
kanಬೆಂಕಿಯುಗುಳುವ
kasزالَن وول , آتشی , وُتِشَل
kokअग्नीचें
malതീ സംബന്ധമായ
mniꯃꯩꯒꯤ꯭ꯑꯣꯏꯕ
oriଆଗ୍ନେୟ
panਆਤਸ਼ੀ
tamநெருப்பிலான
telపేలుడు పదార్ధాలు
urdآتشی
noun કોઇ એવો કીડો જેના કરડવાથી શરીરમાં બળતરા થાય છે
Ex.
વર્ષાઋતુમાં આગ્નેયની બહુલતા હોય છે. ONTOLOGY:
कीट (Insects) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
noun એ પદાર્થ જે અગ્નિથી સળગી ઉઠે છે
Ex.
લાખ, બારુદ વગેરે આગ્નેયની શ્રીણીમાં આવે છે. ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasآتِشدار
kokपेटपी वस्तू
urdآتشیں
noun ભાષાવિજ્ઞાન અનુસાર ભારતના દક્ષિણ પૂર્વમાં બોલાતી ભાષાઓનો એક વર્ગ
Ex.
આગ્નેયમાં ઇંડોનેશિયા અને એની આસપાસના દ્વીપોમાં બોલાતી ભાષાઓ સામેલ છે. MERO MEMBER COLLECTION:
ભાષા
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআগ্নেয়
hinआग्नेय
kasآگنِیہٕ
kokआग्नेय भाशा पंगड
oriଆଗ୍ନେୟ ଭାଷା ଗୋଷ୍ଠୀ
sanआग्नेयभाषासमूहः
urdآگنے , آگنےزبان گروہ
See : કૃત્તિકાનક્ષત્ર, સોનુ, બ્રાહ્મણ, બ્રાહ્મણ, પડવો, કાર્તિકેય, દીપન ઔષધિ, અગ્નિપુરાણ, જ્વાલામુખી