Dictionaries | References આ આગ્નીધ્ર Script: Gujarati Lipi Meaning Related Words આગ્નીધ્ર ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત કરનાર પુરોહિત Ex. આગ્નીધ્રએ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો. ONTOLOGY:व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:benআগ্নীধ্র kasاَگنیٖدھر kokआग्निध्र oriସାଗ୍ନିକ urdآگنی دَھر noun મનુના બાર પુત્રોમાંથી એક Ex. વિષ્ણુપુરાણમાં આગ્નીધ્રનો ઉલ્લેખ છે. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)noun યજ્ઞનો અગ્નિ પ્રજ્વલિત કરવાની ક્રિયા Ex. આગ્નીધ્ર માટે મંત્રોચ્ચાર થઇ રહ્યો છે. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:sanआग्नीध्रम् noun સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રતના દસ પુત્રમાંથી એક Ex. ભાગવત પુરાણ અનુસાર આગ્નીધ્ર જંબૂદ્વીપના રાજા હતા. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:sanआग्नीध्रः See : યજ્ઞમંડપ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP