noun સ્વ-અસ્તિત્વનું મહત્ત્વપૂર્ણ થવાનો ભાવ
Ex.
આ આંદોલનના કારણે અહીંના લોકોની અસ્મિતા જાગૃત થઇ ગઇ. ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಗರ್ವ
kokअस्मिताय
malസ്വത്വബോധം
oriଅସ୍ମିତା
sanअस्मिता
noun યોગશાસ્ત્ર અનુસાર પાંચ ક્લેશોમાંથી એક
Ex.
આત્મા અને ચિત્ત નિતાંત ભિન્ન છે એને એક માની લેવા એ અસ્મિતા છે. ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅহংবোধ
kasاَسِمتا
kokअस्मिता
marअस्मिता
See : અહંકાર, પ્રતિષ્ઠા, અહંકાર, ગર્વ