હઠયોગ પ્રમાણે મૂલાધારથી કપાળ સુધી માનવામાં આવેલ આઠ કમળ જેમાં પાંખડીઓની સંખ્યા અલગ-અલગ હોય છે.
Ex. મૂલાધાર, વિશુદ્ધિ, મણિપૂર, સ્વાધિષ્ઠાન, અનાહત ( અનહદ ), આજ્ઞાચક્ર, સહસ્ત્રારચક્ર અને સુરતિકમલએ અષ્ટકમલ છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅষ্টকমল
hinअष्टकमल
kokअष्टचक्र
oriଅଷ୍ଟକମଳ
sanअष्टकमलम्