ઔષધ વગેરેના દ્વારા રોગીના શરીરમાંથી પરસેવો કાઢવાની ક્રિયા
Ex. અવસેચનથી તાવ ઉતરી જાય છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
જળો, ભૂંગળી વગેરે દ્વારા શરીરમાંથી રક્ત કાઢવાની ક્રિયા
Ex. જીર્ણ ઘાના ઉપચારોમાં અવસેચન કારગર સિદ્ધ થાય છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)