શ્રાદ્ધ અંતર્ગત પિંડદાનની વેદી પર પાથરેલા દર્ભ પર પાણી છાંટવાનો સંસ્કાર
Ex. પંડિતજીએ પુત્રથી અવનેજનનું કાર્ય સંપન્ન કરાવ્યું.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
જમ્યા પછી કરવામાં આવતું આચમન
Ex. અવનેજન પછી દાદાજી આરામ કરવા ચાલ્યા ગયા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)