Dictionaries | References

અર્ધચંદ્ર

   
Script: Gujarati Lipi

અર્ધચંદ્ર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  આઠમનો ચંદ્ર જે અડધો હોય છે   Ex. બાળક છત પર બેસીને અર્ધચંદ્રને નિહાળી રહ્યો હતો.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇને બોચીથી પકડી ધક્કો મારવા માટે હથેલીની અર્ધચંદ્ર જેવી આકૃતિ   Ex. ચાલકે એ શરાબી યાત્રીને અર્ધચંદ્રથી બહાર કાઢી મૂક્યો.
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
Wordnet:
kasنالہٕ تَپھ , گَردَنہٕ تَپھ
panਧੌਣ ਫੜਨਾ
urdگردنیا , اَردھ چندر
 noun  નખના વાગવાથી પડનારો ડાઘ   Ex. માં-ના ગાલ પર અર્ધચંદ્ર હજુ પણ સ્પષ્ટ દેખાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benনখের দাগ
kasنَمٕ نِشان
urdاَردھ چَندر
 noun  અનુનાસિકનું ચિહ્ન   Ex. આજકાલ લોકો અર્ધચંદ્રના સ્થાને બિંદુનો પ્રયોગ કરવા લાગ્યા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનું બાણ   Ex. અર્ધચંદ્ર વાગતાંયોદ્ધો જમીન પર પડી ગયો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdاَردھ چَندر , نیم قمر
   see : ચંદ્રિકા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP