વર્ણમાળાનો કોઈ સ્વર કે વ્યંજન વર્ણ
Ex. ભણવાની શરૂઆત અક્ષર જ્ઞાનથી થાય છે.
HOLO MEMBER COLLECTION:
લિપિ લેખ
HYPONYMY:
ડેલ્ટા સ્વર વ્યંજન જોડાક્ષર કંઠ્યવર્ણ તાલવ્ય લખાણ કક્કો અંતસ્થ વર્ણ અંત્યવર્ણ મૂર્ધન્ય દંત્ય ઓષ્ઠ્ય દંત્યોષ્ઠ્ય દગ્ધાક્ષર અનુસ્વાર મોટા અક્ષર નાના અક્ષર
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વર્ણ હરફ દસ્કત આખર અર્ણ
Wordnet:
asmআখৰ
bdहांखो
benঅক্ষর
hinअक्षर
kanಅಕ್ಷರ
kasحَرُف
kokअक्षर
malഅക്ഷരം
marवर्ण
nepअक्षर
oriଅକ୍ଷର
panਅੱਖਰ
tamஎழுத்து
telఅక్షరం
urdحرف ,
શબ્દનો એ ભાગ જેનું ઉચ્ચારણ શ્વાસના એક ઝાટકામાં થાય છે
Ex. રામ શબ્દમાં બે અક્ષર છે.
HYPONYMY:
આદ્યાક્ષર માતૃકા
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdरिंसार जथाइ
kasلغظڑ
panਅੱਖਰ
sanअक्षरम्
telఅక్షరాలు