Dictionaries | References

અંત્યાનુપ્રાસ

   
Script: Gujarati Lipi

અંત્યાનુપ્રાસ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  (કવિતાનો એક પ્રકાર) જેના અંતિમ ચરણના તુક કે કાફિયા મળતા હોય   Ex. કવિ શ્રોતાઓને અંત્યાનુપ્રાસ કવિતાઓ સંભળાવી રહ્યો છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  પદ્યના બંને ચરણોના અંતિમ અક્ષરોનો પરસ્પર મેળ   Ex. અંત્યાનુપ્રાસથી કવિતામાં સૌંદર્ય આવી જાય છે.
ONTOLOGY:
()कला (Art)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનો અનુપ્રાસ અલંકાર જેમાં કોઇ પદ્યના ચરણોનો અંતિમ અક્ષર કે અક્ષરોમાં સાદૃશ્ય હોય છે   Ex. શિક્ષકે વિદ્યાર્થીને અંત્યાનુપ્રાસનું એક ઉદાહરણ પૂછ્યું.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP