noun પુરાતત્વના ક્ષેત્રમાં દક્ષિણી-પશ્ચિમી એશિયા અને ઉત્તર પૂર્વી આફ્રીકાનો એ સામુહિક ક્ષેત્ર જેમાં આરબ, સિરીયા, ફિનીશિયા, બેબિલોન વગેરે પ્રદેશ આવે છે
Ex.
સામના પ્રાચીન નિવાસી એક વિશિષ્ટ જાતિના હતા. ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun પ્રાચીન ભારતીય રાજનીતિમાં ચાર પ્રકારના ઉપાયોમાંથી પહેલો ઉપાય
Ex.
સામમાં વિરોધી કે વેરી સાથે મીઠી-મીઠી વાતો કરીને પોતાની તરફ કરવા અથવા સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun ભારતીય આર્યોનો એક પ્રકારનો વેદમંત્ર
Ex.
પ્રાચીનકાળમાં સામનું ગાન યજ્ઞ કરતી વખતે કરવામાં આવતું હતું. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসাম
kasسام
kokसाम
malസാമ വേദ
sanसामन्
urdسام
noun પુરાતત્ત્વ પ્રમાણે પ્રાચીન સામ નામક ભૂ-ભાગના નિવાસી
Ex.
સામ અંતર્ગત અરબ, ઇબ્રાની એસીરિયા (કે અસુરિયા) અને ફિનીશિયા તથા બેબિલોનન લોકો આવે છે. ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinसाम
malസാം
marसाम
oriସାମ
urdسام , سامی
See : સપાટી-વાયુમારક પ્રક્ષેપાત્ર