તાગડા કે દોરા વગેરેને ભેગાં કરીને એવી રીતે મરોડવા કે તે મળીને દોરડાના રૂપમાં એક થઇ જાય
Ex. દાદાજી પરથાળ પર બેસીને દોરડાને વળ ચડાવી રહ્યા છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
આમળવું મરડવું આમળો દેવો દોરડાની સેરો વણવી દોરડું ભાંગવું
Wordnet:
benদড়ি পাকানো
hinबटना
kanಹೊಸೆ
kasوُٹُھن , وَر دیُن
malപിരിക്കുക
nepबाट्नु
oriରସି ବୋଳିବା
tamதிரி
telతాడుపేను
urdبٹنا , اینٹھنا , پرنا