તે સાધન જેનાથી કાંઈ માપી શકાય
Ex. તે એક લીટરનું માપિયું છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
માપવાનું વાસણ કે પાત્ર
Ex. દૂધ વાળો માપિયાથી દૂધ માપે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એ પાત્ર જેમાં રાખીને કોઇ વસ્તુ માપી શકાય છે
Ex. માઁ માપિયાથી દૂધ માપી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)