સાહિત્ય પ્રમાણે મનમાં થતો એ વિકાર જે પોતાના પ્રિય વ્યક્તિનો કોઇ દોષ કે અપરાધના કારણે કેટલાક સમય માટે તેને ઉદાસીન કરી દે છે
Ex. માટકમાં માનમાં પસાર થતી નાયિકા એકાંતમાં રોવા લાગી.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಮಾನ ಮರ್ಯಾದೆ
malഖിന്നത
marरुसवा
oriମାନ
tamமனத்துயரம்
urdمان
કોઇ વસ્તુનો ભાર, તોલ, માપ, મૂલ્ય વગેરે
Ex. એક બોરી ચોખાનું માન લગભગ સો કિલો થાય છે.
HYPONYMY:
તીવ્રતા અધિક્તા માઈલેજ વજન અડધું અદ્ધા અક્ષૌહિણી
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmওজন
hinमान
kanಸುಮಾರು ಪ್ರಮಾಣ
kasوزَن
marमाप
nepपरिमान
panਮਾਨ
sanपरिमाणम्
urdوزن , مقدار , پیمائش