noun એક નાનો છોડ જેના પાનમાંથી બનેલો પદાર્થ જેને ચલમમાં ને બીડીમાં લોકો પીવે છે
Ex.
તમાકુ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. HOLO COMPONENT OBJECT:
સિગરેટ
HYPONYMY:
બીડી ગડાકુ બ્રેવરી
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
તંબાકુ સૂકો તપખીર ગડાકુ તમાખૂ
Wordnet:
asmধপাত
bdथांखु
benতামাক
hinतंबाकू
kanತಂಬಾಕು
kasتَموکھ
kokतंबाकू
marतंबाखू
nepतमाखु
oriତମ୍ବାଖୁ
panਬੀੜੀ
sanतमाखुः
telపొగాకు
urdتمباکو
noun બીડી, સિગરેટ, વગેરેમાં ભરીને પીવામાં આવતી કે ચૂના સાથે ખાવામાં આવતી તમાકુની સુકવેલી પત્તી
Ex.
તે તમાકુ ખાય છે. HOLO COMPONENT OBJECT:
તમાકુ
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
તંબાકુ સૂકો તપખીર ગડાકુ તમાખૂ
Wordnet:
benতামাক
hinतंबाकू
kasتَمٲکھ پٔتٕر
marतंबाखू
mniꯍꯤꯗꯥꯛ꯭ꯃꯅꯥ
oriତମ୍ବାଖୁ
panਜਰਦਾ
telతంబాకు
urdسرتی , تمباکو
noun એક છોડ જેના પાંદડા અનેક રૂપે નશાના કામમાં લેવાય છે.
Ex.
ચરોતરમાં તમકુની ખેતી વધારે પ્રમાણમાં થાય છે. MERO COMPONENT OBJECT:
તમાકુ
ONTOLOGY:
झाड़ी (Shrub) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
તંબાકુ તપખીર ગડાકુ તમાખૂ
Wordnet:
asmধঁ্পাত
kasتموکھ
malപുകയില ചെടി
mniꯍꯤꯗꯥꯛꯃꯅꯥ꯭ꯄꯥꯝꯕꯤ
panਤੰਬਾਕੂ
sanताम्रकूटः
noun ચૂના સાથે મસળીને ખાવામાં આવતી તમાકુ કે સુરતીનું પત્તું
Ex.
તેને તમાકુ ખાવાની આદત પડી ગઈ છે. ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benখৈনি
hinखैनी
kanಹೊಗೆಸಪ್ಪು
kasکھینی
malപുകയില
marखैनी
oriଖଇନି
panਖੈਨੀ
sanतमाखुपत्रम्
tamபுகையிலை
telఖైనీ
urdکھینی