Dictionaries | References

ધૂમ્રપાન કરવું

   
Script: Gujarati Lipi

ધૂમ્રપાન કરવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  તમાકુ, ગાંજો વગેરેનો ધુમાડો મોંએથી ખેંચીને બહાર કાઢવો   Ex. શ્યામ તેના માં-બાપથી છૂપાઈને ધૂમ્રપાન કરે છે. / તે દિવસની કેટલીય સિગારેટ ફૂંકે છે.
ONTOLOGY:
उपभोगसूचक (Consumption)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  નશા વગેરે માટે બીડી, સિગારેટ વગેરેને સળગાવીને તેને વારેવારે મોંએથી ખેંચીને ધુમાડો મોંમાં લેવો અને બહાર કાઢવો   Ex. મનાઈ હોવા છતાં લોકો સાર્વજનિક સ્થળોએ ધૂમ્રપાન કરે છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP