noun શણ કે પટસનની દોરીઓનું બનેલું કપડું જેના વડે બોરી, પરદા, પાથરણાં વગેરે બનાવાય છે
Ex.
આજકાલ ટાટની બોરીઓની જગ્યાએ પ્લાસ્ટિક રેસાની બોરીઓ વધારે પ્રચલિત છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benচট
hinटाट
kanನಾರಿನ ಗೋಣಿಚೀಲ
kasٹاٹ
kokसाक
marगोणपाट
oriଛଣପଟ କନା
tamகோணித்துணி
telగోనె పట్ట
urdٹاٹ
noun શણ અને વાંસની પટ્ટીઓનો બનેલો ઢાંચો જે આડશ કરવા કે પાથરવાના કામમાં આવે છે
Ex.
દરવાજા પર લગાવેલ ટાટને હટાવીને તેણે જૂંપડીમાં પ્રવેશ કર્યો. MERO STUFF OBJECT:
વનસ્પતિ
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ટાટિયું ગૂણપાટ તાટ
Wordnet:
hinठाट
kanಬಿದಿರಿನ ತಟ್ಟಿ
oriତାଟି
telకర్టన్
urdٹھاٹھ , ٹٹر , ٹاٹر
noun શણ કે પટસનની ડાળીઓમાંથી બનેલી પાથરવાની વસ્તુ
Ex.
અમે લોકો નિશાળમાં ટાટ પર બેસીને ભણીએ છીએ. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
તાટ ટાટપટી ટાટપટ્ટી ગૂણપાટ
Wordnet:
hinटाट
panਤੱਪੜ
telగోనెసంచి
urdٹاٹ , ٹاٹ پٹی
noun એક પ્રકારનું જાડું કપડું
Ex.
મજૂર બજારમાંથી ટાટ લઈને આવ્યો છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঠঠবা
hinठठवा
kasٹھٹھوا , لمگَجا
oriଠଠୱା ଲୁଗା
panਠਠਵਾ
urdٹھٹھوا , لمگجا