કોઈ વસ્તુ પર પડેલી કે લાગેલી બીજી કોઈ વસ્તુને હટાવવી
Ex. તે દરરોજ આખા ઘરને ઝાટકે છે./ તેણે કપડાં પર લાગેલી ધૂળ ખંખેરી નાખી.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdसाखोन खालाम
kanತೆಗೆ
kasدٕنُن
malഅടിച്ചു വാരുക
mniꯇꯩꯊꯣꯛ ꯁꯦꯡꯗꯣꯛꯄ
nepबढार्नु
oriଓଳାଇବା
tamதூசு தட்டு
telఊడ్చు
urdجھاڑنا , پوچھنا
સૂપડામાં અનાજ વગેરે રાખીને ઉછાળીને સાફ કરવું
Ex. ઘઉં દળાવતાં પહેલાં ઝાટકવામાં આવે છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmজৰা
kasژَھٹ کَڑٕنۍ
kokआसडप
marपाखडणे
mniꯈꯞꯄ
nepनिफन्नु
oriପାଛୁଡ଼ିବା
panਛੱਟਣਾ
tamபுடை
telజల్లించు
urdپھٹکنا
ઝાટકવાની ક્રિયા કે ભાવ
Ex. ઝાટક્યા પછી જ ઘઉંને બોરીમાં ભરવાના છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঝাড়াইবাছাই
kokफाफुडणी
urdپھٹکن , پھٹکنا