તે વસ્તુ જેમાં ઘણાં બધા નાનાં-નાનાં કાણાં હોય છે
Ex. સગડીની જાળી તૂટી ગઈ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinझँझरी
kanಜಾಲ
kasجٲلۍ چھٲنۍ
kokचाळण
malഅരിപ്പ
oriଜାଲି
sanजालकम्
tamகம்பிவலை
telజల్లెడ
urdجھانجھری , جھنجھری
તે કાણાંવાળી ધાતુ કે પ્લાસ્ટિકની વસ્તુ જે સ્નાનગૃહ, રસોઈ ઘર વગેરેની પાણી નિકાસની નળીઓના મોં આગળ લગાવેલી હોય છે જેથી કચરો વગેરે નળની અંદર ન જતાં બહાર જ રહી જાય છે
Ex. રસોડાની જાળી તૂટી ગઈ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঝাঁঝড়ি
kanಗಿಂಡಿ
panਝਾਰੀ
tamநீர் வெளியேறும் வழி
urdجھاری