ફૂટબૉલ, હૉકી વગેરે ખેલોમાં નિર્ધારિત એ જગ્યા જ્યાંથી બૉલ પાર કરવાથી અંક વગેરેની પ્રાપ્તિ થાય છે.
Ex. ગોલકીપર ગોલની રક્ષા કરે છે.
ONTOLOGY:
स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benগোলপোস্ট
oriଗୋଲ
urdگول
ફૂટબૉલ, હૉકી વગેરે ખેલોમાં ગોલમાં થઈને બૉલ બહાર જવાની ક્રિયા જેનાથી અંક નિર્ધારણ થાય છે
Ex. અમેલોકોએ ખેલની શરૂઆતમાં જ બે ગોલ કરી દીધા.
ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)