verb હવા, ભેજ, ખારાશ વગેરેની ઉપસ્થિતિમાં ધાતુનું બરબાદ થવું
Ex.
વરસાદમાં લોખંડને કાટ ખાઈ જાય છે. ONTOLOGY:
विनाशसूचक (Destruction) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdमाराम खा
kanತಿನ್ನು
kokकळमेवप
malതുരുമ്പെടുക്കുക
marगंज लागून नष्ट होणे
mniꯀꯥꯁꯤꯟꯕ
telతినివేయు
verb વાતો વગેરેથી તંગ કરવું
Ex.
આજે તે મારું દિમાગ ખાઇ ગયો. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmখোৱা
hinचाटना
kokखावप
malതലയില് കയറി ചെവിതിന്നുക
marपिडणे
mniꯆꯣꯏꯍꯟꯕ
oriଖାଇଦେବା
tamகடுப்பேற்று
urdچاٹنا , کھانا
verb ચિંતા, બીમારી વગેરેથી શરીર પર કુપ્રભાવ પડવો કે કોઇનું મૃત્યુ થવું
Ex.
વહુના મૃત્યુ પછીથી માતાને ચિંતા ખાઇ ગઇ. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdजा
benখাওয়া
kanಆಗು
kokग्रासप
malകാര്ന്നു തിന്നുക
mniꯑꯅꯥꯂꯣꯏꯕ
panਖਾਣਾ
tamஆழ்
telతిను
urdکھانا , گھلانا
verb કોઇ વસ્તુને આવશ્યક્તાથી વધારે ઉપયોગમાં લાવવી કે બરબાદ કરવી
Ex.
આ ગાડી ઘણું પેટ્રોલ ખાય છે. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kasکھیوٚن
malകുടിക്കുക
mniꯆꯥꯕ
urdپینا , کھانا , لینا
verb ઘરમાં કોઇ નવા વ્યક્તિનું આગમન થતાં જ એ જ ઘરના કોઇ સદસ્યનું મૃત્યુ થવું
Ex.
પેદા થતાં જ તે તેની માને ખાઇ ગઇ. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdखर जा
benখাওয়া
kanತಿಂದುಕೊ
malമരണപ്പെടുക
telమింగు
verb (વ્યક્તિના ગુણ વગેરે) નષ્ટ કરવું
Ex.
ઘમંડ માણસને ખાઇ જાય છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
બરબાદ કરવું બર્બાદ કરવું
Wordnet:
asmবর্বাদ কৰা
bdजा
benধ্বংস করা
hinखाना
kanಕುಗ್ಗಿಸು
kasبَرباد کَرُن
malനശിപ്പിക്കുക
marखाऊन टाकणे
oriଖାଇବା
panਖਾਣਾ
telతిను
urdکھانا , بربادکرنا
verb ખર્ચીને આપવું કે ઉડાવી દેવું
Ex.
આટલો જ સામાન ! બધા પૈસા ખાઇ ગયા કે શું ? ONTOLOGY:
उपभोगसूचक (Consumption) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanತಿನ್ನು
marउडवणे
urdکھانا , ہضم کرنا
verb અહાર વગેરેને મોં દ્વારા પેટની અંદર લઇ જવો
Ex.
સિંહ માંસ ખાઇ રહ્યો છે. ONTOLOGY:
उपभोगसूचक (Consumption) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmখোৱা
hinखाना
kanತಿನ್ನು
kokखावप
malകഴിക്കുക
marखाणे
mniꯆꯥꯕ
nepखानु
oriଖାଇବା
sanभक्ष्(भक्षति/ते)
tamசாப்பிடு
urdکھانا
noun ખાવાની ક્રિયા
Ex.
અમે જંગલમાં વાઘને કુતરાનું ભક્ષણ કરતા જોયો. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmভক্ষণ
benভক্ষণ
hinभक्षण
kanತಿನ್ನುವುದು
kokभक्षण
malഭക്ഷിക്കല്
marभक्षण
nepभक्षण
oriଭକ୍ଷଣ
panਅਹਾਰ
sanभक्षणम्
tamசாப்பிடுதல்
telతినడం
urdہضم کرنا , چٹ کرنا , نگلنا , حلق سےاتارنا , کھانا
See : ચાટવું, ભોજન, જમવું