માણસોના આચાર-વ્યવહાર માટે રાજ્ય દ્વારા નક્કી કરેલા નિયમ કે વિધાન જેનું પાલન બધા માટે આવશ્યક અને અનિવાર્ય હોય છે, તથા તેનું ઉલ્લંઘન કરવાથી મનુષ્યને દંડ કે સજા થઈ શકે છે.
Ex. કાયદાની વિરુદ્ધનું કોઇ પણ કાર્ય તમને સંકટમાં લાવી શકે છે.
HYPONYMY:
સંસ્થા આરટીઈ દૈવી વિધાન સિદ્ધાંત સંવિધાન દંડવિધાન અધિનિયમ હથિયાર-ધારા અર્થ-વિધિ ઉપવિધિ
ONTOLOGY:
ज्ञान (Cognition) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કાનૂન નિયમ વિધિ વિધાન
Wordnet:
asmআইন
bdआयेन
benআইন
hinकानून
kanಕಾನೂನು
kasقونوٗن
kokकायदो
malനിയമം
marकायदा
mniꯋꯥꯌꯦꯜ꯭ꯀꯥꯡꯂꯣꯟ
nepकानुन
oriନିୟମ
panਕਾਨੂੰਨ
tamசட்டம்
telచట్టం
urdقانون , دستور , آئین