અંશ કે ભાગને લાગેલી વસ્તુને ઝટકાથી ખેંચીને અલગ થવી
Ex. ઘાવ ફરીથી ઊખડી ગયો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
hinनुचना
kanಕೆರೆ
kokउचकप
malനുള്ളിയെടുക്കുക
oriଖଣ୍ଡିଆ ହେବା
panਨੁਚਣਾ
tamசிராய்ப்பு ஏற்படு
telగీరుకోనిపోవు
urdہراہونا , نچنا
જોડેલો ક્રમ, તાર કે સિલસિલો એવી રીતે તૂટવો કે નિરસતા ઉત્પન્ન થાય
Ex. ગાતાં-ગાતાં ગવૈયાનો શ્વાસ ઊખડી રહ્યો હતો. / દોડતાં-દોડતાં ઘોડાની ચાલ ઊખડી ગઇ અને એ પાછળ રહી ગયો.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಉಸಿರು ಕಟ್ಟು
malകുറഞ്ഞുപോകുക