કપડાની બનેલી એ નાની ગોળ ગાદી જે વજન ઊચકતી વખતે માથા પર મૂકવામાં આવે છે
Ex. ખેડૂતે વજન ઊચકવા માટે માથા પર ઈંઢોણી મૂકી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઉઢરણું ઊઢણ ઉઢાણી ઉઢેણી
Wordnet:
hinइँडुआ
kanಸಿಂಬಿ
kokचुंबळ
malചുമ്മാട്
marचुंबळ
oriମୁଚୁଳା
panਇੰਨੂ
tamசும்மாடு
urdانڈوا , گنڈوری