આભાર, સન્માન કે પોતાપણું પ્રદર્શિત કરવા એકબીજાનો હાથ(આંગળીઓ સહિત હથેળી) પકડવો
Ex. તેણે ઉષ્માપૂર્વક પોતાના મિત્ર સાથે હાથ મેળવ્યો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benহাত মেলানো
hinहाथ मिलाना
kanಕೈ ಜೋಡಿಸು
kasدَسپوٗس کَرُن
kokहात मेळोवप
panਹੱਥ ਮਿਲਾਉਣਾ
tamகைகுலுக்கு
telచెయ్యిచూపించుకొను
urdہاتھ ملانا
એકબીજાનો સાથ આપવા રાજી થવું કે કોઈ પણ કામમાં એકબીજાનું સમર્થન કરવા કે એકબીજા સાથે કામ કરવા તૈયાર થવું
Ex. પ્રદૂષણ નાથવા ભારતે અન્ય દેશો સાથે હાથ મેળવ્યો છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kokहात मेळोवप
marहात मिळविणे
telచేయికలుపు