આડા પડીને શરીર અને મસ્તિષ્કને વિશ્રામ આપતી નિદ્રાની અવસ્થામાં હોવું
Ex. થાકને લીધે આજે તે જલ્દી સૂઇ ગયો.
CAUSATIVE:
સુવડાવવું સુવાડવું
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
ઊંઘવું નિંદ્રા લેવી
Wordnet:
asmশোৱা
bdउन्दु
hinसोना
kanಮಲಗು
kasنیٚنٛدٕر کرٕنۍ
kokन्हिदप
malഉറങ്ങുക
marझोपणे
mniꯇꯨꯝꯕ
nepसुत्नु
oriଶୋଇବା
panਸੌਣਾ
sanशी
tamஉறங்கு
telనిద్రించు
urdسونا , لیٹنا
પીઠને જમીન કે ખાટલા પર અડાડીને આખું શરીર તેની ઉપર લંબાવવું
Ex. થાકેલો મુસાફર આરામ કરવા માટે ઝાડ નીચે સૂઈ ગયો.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
લંબાવવું ઊંઘવું પોઢવું
Wordnet:
asmকাতি হোৱা
bdगोलां
hinलेटना
kanವಿಶ್ರಮಿಸು
kasڈاپھ تَرٛاوٕنۍ
kokआड पडप
malകിടക്കുക
marपडणे
mniꯍꯤꯞꯄ
nepसुत्नु
panਪੈਣਾ
telపడుకొను
urdلیٹنا , پڑنا