Dictionaries | References

સમર્પણ

   
Script: Gujarati Lipi

સમર્પણ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઈને કંઈક આદરપૂર્વક આપવું અથવા ભેંટ કરવાની ક્રિયા   Ex. સમર્પણ માટે શ્રધ્ધા આવશ્યક છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
mniꯂꯣꯏꯅꯅ꯭ꯅꯤꯡꯖꯕꯒꯤ꯭ꯃꯑꯣꯡ
urdچڑھاوا , ہدیہ , بھینٹ , وقف , نذرونیاز
 noun  ધર્મભાવથી કે શ્રદ્ધા પૂર્વક કંઇક અર્પિત કરવાનો ભાવ   Ex. મીરાનું ભગવાન કૃષ્ણ પ્રતિ સમર્પણ તેના ગીતોમાં જોઇ શકાય છે.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasیژھ پژھ
urdسپردگی , حوالگی , نذر , حوالے
 noun  યુદ્ધ, વિવાદ વગેરે બંધ કરીને પોતાની જાતને શત્રુ અથવા વિપક્ષિના હાથમાં સોંપવાની ક્રિયા   Ex. પોરસ રાજાએ સિકંદરની સામે આત્મસમર્પણ કરી દીધું.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP