Dictionaries | References વ વૉલીબૉલ Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 વૉલીબૉલ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun એક પ્રકારનો દડો જેને જાળીની ઉપરથી હાથ વડે મારીને બીજા દળમાં પાડવામાં આવે છે Ex. બંને ટીમના ખેલાડીઓએ ખેલનું સારું પ્રદર્શન કરતાં વૉલીબૉલને પંદર મિનિટ સુધી કોઈ બાજુ પડવા ન દીધો. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:વૉલી બોલWordnet:hinवॉलीबॉल kokवॉलिबॉल malവോളിബാൾ oriଭଲିବଲ panਬਾਲੀਬਾਲ tamவாலிபால் telవాలీబాల్ urdوالی بال , بالی وال noun એક રમત જેમાં દડાને હાથ વડે જાળની ઉપરથી મારીને બીજા દળમાં પાડવામાં આવે છે Ex. મેદાનમાં બાળકો વૉલીબૉલ રમી રહ્યાં છે. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:વૉલી બૉલWordnet:benভলিবল marव्हालिबॉल urdوالی بال , بالی بال Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP