વર્ણાંધ રોગનો એક પ્રકાર જેમાં નજીકના બે રંગોમાં ફરક કરવો મુશ્કેલ થઈ જાય છે.
Ex. વિવર્ણતાને કારણે એ લાલ અને ગુલાબીને ક્યારેક-ક્યારેક એક જ સમજી બેસે છે.
ONTOLOGY:
रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinविवर्णता
oriବିବର୍ଣ୍ଣତା
panਰੰਗ ਵਿਗਾੜ
sanविवर्णता
urdفسان لون , فسادرنگ