Dictionaries | References

લાખ

   
Script: Gujarati Lipi

લાખ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક લાલ રંગનો પદાર્થ કે જે કેટલાંક વૃક્ષોની ડાળી પર લાલ રંગના નાના કીડા બનાવે છે   Ex. દુર્યોધને પાંડવોને સળગાવવી નાખવા માટે લાખનું ધર બનાવ્યું હતું
HYPONYMY:
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 adjective  સો હજાર   Ex. એણે પોતાના ભાઇને એક લાખ રુપિયા આપ્યા.
ONTOLOGY:
संख्यासूचक (Numeral)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  સો હજારની સંખ્યા   Ex. શું તમે જણાવી સકશો કે લાખમાં કેટલા મીંડા આવે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  અંકોના સ્થાનોની ગણનામાં એકમની બાજુથી ગણતા છઠ્ઠું સ્થાન જેમાં લાખ ગુણિતનો બોધ થાય છે   Ex. એક લાખ ચારમાં લાખના સ્થાન પર એક છે.
ONTOLOGY:
स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનો રંગ   Ex. લાખ ચમકીલો, પારદર્શી અને જૈવિક હોય છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benলাক্ষাজাত রঙ
oriଲାକ୍ଷକ ରଙ୍ଗ
urdرنگ دانہ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP