Dictionaries | References

રોલ

   
Script: Gujarati Lipi

રોલ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  તે પ્લાસ્ટિકની પાતળી પટ્ટી જેને કેમેરામાં નાખીને ફોટો ખેંચવામાં આવે છે   Ex. આજે જ મેં રોલ ધોવડાવવા માટે આપ્યો છે.
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ફોટાના કેમેરામાં ભરવામાં આવતી તે વસ્તુ જેના પર ખેંચેલો ફોટો સ્થાપિત થઈ જાય છે   Ex. મારે મારા કેમેરામાં રોલ ભરવો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  લંબગોળ આકારનો કોઇ મોટો ભાગ જે યંત્રોમાં લાગેલો હોય છે   Ex. પતરું બનાવવા માટે ધારુને બે મોટા રોલની વચ્ચેથી કાઢવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ભૂમિકા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP