કોઇ જોયેલી, સાંભળેલી કે ભૂલાઇ ગયેલી વાતનું મનમાં ધ્યાન રાખવું કે ફરીથી યાદ આવવાની ક્રિયા કે ભાવ
Ex. મને યાદ નથી કે મેં તમને પહેલાં ક્યાંક જોયા છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સ્મરણ સ્મૃતિ સંસ્મરણ અનુબોધન
Wordnet:
asmস্মৰণ
benস্মরণ
hinस्मरण
kasیاد
nepसम्झना
sanस्मरणम्
urdحافظہ , یادداشت , یاد