Dictionaries | References

યજુર્વેદી

   
Script: Gujarati Lipi

યજુર્વેદી

ગુજરાતી (Gujarati) WordNet | Gujarati  Gujarati |   | 
 adjective  જે યજુર્વેદનો જ્ઞાતા કે પંડિત હોય   Ex. અમારે ત્યાં એક યજુર્વેદી મહાત્મા આવ્યા છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  યજુર્વેદ પ્રમાણે બધા કર્મ કરનાર   Ex. પંડિત શ્યામાનંદ એક યજુર્વેદી બ્રાહ્મણ છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
Wordnet:
bdजजुरबेद बादि
malയജുർ വേദമനുസരിച്ച്
tamயஜூர்வேதத்தின்படி நடக்கிற
 noun  યજુર્વેદનો જ્ઞાતા કે પંડિત   Ex. અહીં પ્રવચન કરવા માટે મોટા મોટા યજુર્વેદીઓ આવે છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  યજુર્વેદમાં ફરમાવ્યા પ્રમાણે કર્માદિ કરનાર પુરુષ   Ex. યજુર્વેદીયોંની યજુર્વેદમાં પૂર્ણ શ્રધ્ધા હોય છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP