હત્યા કે એવી રીતે કોઇ બીજા ગંભીર અપરાધ માટે કોઇને આપવામાં આવતી મોતની સજા
Ex. ઉચ્ચ ન્યાયાલયે ગુનેગારોની મૃત્યુદંડની સજા અકબંધ રાખી છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મૃત્યુ-દંડ પ્રાણદંડ પ્રાણ દંડ મોતની સજા દેહાંતદંડ દેહદંડ મોતની શિક્ષા ફાંસી
Wordnet:
benমৃত্যুদণ্ড
hinमृत्युदंड
kasسزایہِ موت
kokमृत्युदंड
marमृत्यूदंड
oriମୃତ୍ୟୁଦଣ୍ଡ
sanप्राणदण्डः
urdسزائےموت