Dictionaries | References

મારવાડી

   
Script: Gujarati Lipi

મારવાડી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  મારવાડ સંબંધનું કે મારવાડનું   Ex. શીલાએ મારવાડી ઘાઘરો પહેર્યો હતો.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  મારવાડનો રહેવાસી   Ex. આ મારવાડી સુનારાની વસાહત છે.
 adjective  મારવાડી ભાષાથી સંબંધિત કે મારવાડી ભાષાનું   Ex. ઢોલા મારુ એક મારવાડી લોકકથા પર આધારિત પુસ્તક છે.
Wordnet:
mniꯃꯥꯔꯋꯥꯔꯤ꯭ꯂꯣꯟꯒꯤ
 noun  રાજસ્થાનનો રેગિસ્તાની ઘોડો   Ex. મારવાડીની સવારી ઘણી આનંદદાયક હતી.
ONTOLOGY:
स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
મારવાડી ઘોડો
 noun  મારવાડનો વ્યક્તિ   Ex. મારવાડી વ્યવસાયમાં કુશળ હોય છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  મારવાડની ભાષા   Ex. મારો મિત્ર ઘમાં મારવાડી જ બોલે છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP