લાલ રંગનો એક નાનો ગ્રહ જે અંતરમાં સૂર્યથી ચોથા સ્થાને છે
Ex. વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ વિશે વધારે જાણકારી મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે./ મંગળ ગ્રહને પૃથ્વીનો પુત્ર માનવામાં આવે છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મંગલ મંગળ ગ્રહ અજપતિ ભૌમ અંગારક મહીસુત લોહિતાંગ ભૂમિજ ભૂસુત કુજ ભૂમિપુત્ર રક્તાંગ
Wordnet:
asmমঙ্গল গ্রহ
bdमंगल ग्रह
benমঙ্গল গ্রহ
hinमंगल ग्रह
kanಮಂಗಳ ಗ್ರಹ
kasمارس , مَنٛگل
kokमंगळ
malചൊവ്വ
marमंगळ
mniꯃꯥꯔꯁ
nepमङ्गल ग्रह
oriମଙ୍ଗଳ ଗ୍ରହ
sanमङ्गलग्रहः
tamசெவ்வாய் கிரகம்
telఅంగారక గ్రహం
urdمریخ