વિષય વગેરેનો ભોગ કરનાર કે ભોગમાં લાગેલ
Ex. ભોગી વ્યક્તિ જ્યારે અસંયમિત થઇ જાય ત્યારે તે રોગી થઇ જાય છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
SYNONYM:
વિષયી વિલાસી વિષયાસક્ત
Wordnet:
asmবিষয়াসক্ত
benভোগী
hinभोगी
kanಭೋಗಿಯ
panਭੋਗੀ
sanविषयासक्त
tamசுகபோகியான
urdشہوت پرست , عیاش