હિન્દુઓના ચાર વર્ણમાંથી પહેલા વર્ણનો માણસ
Ex. પંડિત શ્યામ નારાયણ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છે./ આજનો બ્રાહ્મણ પોતાના કર્મથી વિચલિત થઈ રહ્યો છે.
HOLO MEMBER COLLECTION:
પરિષદ
HYPONYMY:
મહાપાત્ર તીર્થગોર પુરોહિત આથર્વણ કાન્યકુબ્જ સારસ્વત મૈથિલ ગૌડ ઉત્કલ અમરદ્વિજ અનુવેશ્ય અજામિલ બ્રાહ્મણ-પુત્ર ભંડરિયા ચૌબે
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વિપ્ર દ્વિજ પંડિત મારાજ અગ્નિહોત્રી શમ દમ ભૂદેવતા અગ્રજન્મ વાડવ ભુસુર દ્વિજાતિ દ્વિજેશ નૃદેવ મૈત્ર સાવિત્ર માહણ આગ્નેય ભૂમિદેવ ભૂદેવ શિખી દ્વિજેદ્ર ભૂસુર
Wordnet:
asmব্রাহ্মণ
bdब्राह्मण
benব্রাহ্মণ
hinब्राह्मण
kanಬ್ರಹ್ಮಣ
kasبرٛہمن
kokब्राह्मण
malബ്രാഹ്മണന്
marब्राह्मण
mniꯕꯔ꯭ꯥꯝꯍꯟ
nepब्राह्मण
oriବ୍ରାହ୍ମଣ
panਬ੍ਰਹਾਮਣ
tamபிராமணன்
telబ్రాహ్మణులు
urdبراہمن
હિન્દુઓના ચાર વર્ણમાં પહેલો વર્ણ કે જાતિ જેનું મુખ્ય કામ પઠન-પાઠન, યજ્ઞ, જ્ઞાનોપદેશ વગેરે છે
Ex. બ્રાહ્મણો પોતાના કર્મથી દિવસે-દિવસે દૂર થતા જાય છે.
HYPONYMY:
દ્રવિડ બ્રાહ્મણ ઓઝા ચોબે યાજ્ઞિક સરયુપારી દેશાવળ
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
SYNONYM:
દ્વિજ વિપ્ર વાડવ મહિદેવ
Wordnet:
kanಬ್ರಹ್ಮಣ
kasبرہمَن , برہمِن
malബ്രാഹ്മണന്
marब्राह्मण
mniꯕꯔ꯭ꯝꯍꯟ
sanब्राह्मणः
tamபிராமணன்
telబ్రాహ్మణుడు
urdبرہمن , پنڈت , بامھن
વેદની વ્યાખ્યાવાળો એ ખંડ જે ગદ્યમાં છે અને જેમાં કર્મકાંડોની વ્યાખ્યા કરવામાં આવી છે
Ex. દરેક વેદમાં એક કે એકથી વધારે બ્રાહ્મણ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
panਬ੍ਰਾਹਮਣ
sanब्राह्मणः
urdبرہمن