Dictionaries | References

બ્રાહ્મણ

   
Script: Gujarati Lipi

બ્રાહ્મણ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  હિન્દુઓના ચાર વર્ણમાંથી પહેલા વર્ણનો માણસ   Ex. પંડિત શ્યામ નારાયણ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છે./ આજનો બ્રાહ્મણ પોતાના કર્મથી વિચલિત થઈ રહ્યો છે.
HOLO MEMBER COLLECTION:
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  હિન્દુઓના ચાર વર્ણમાં પહેલો વર્ણ કે જાતિ જેનું મુખ્ય કામ પઠન-પાઠન, યજ્ઞ, જ્ઞાનોપદેશ વગેરે છે   Ex. બ્રાહ્મણો પોતાના કર્મથી દિવસે-દિવસે દૂર થતા જાય છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
 noun  વેદની વ્યાખ્યાવાળો એ ખંડ જે ગદ્યમાં છે અને જેમાં કર્મકાંડોની વ્યાખ્યા કરવામાં આવી છે   Ex. દરેક વેદમાં એક કે એકથી વધારે બ્રાહ્મણ છે.
HYPONYMY:
શતપથ બ્રાહ્મણ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP