Dictionaries | References

બદામી

   
Script: Gujarati Lipi

બદામી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  બદામના છોતરાના રંગનું કે આછું પીળાશ પડતું લાલ રંગનું   Ex. નંદિતાને બદામી રંગની સાડી બહુપસંદ છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
रंगसूचक (colour)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  એક પ્રકારની નાની ચકલી   Ex. ઊછળતી બદામીને જોઇને બાળકી ખુશ થતી હતી.
ONTOLOGY:
पक्षी (Birds)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારની ડાંગર   Ex. બદામીનો ભાવ સાતસો રૂપિયા પ્રતિ ક્વિંટલ છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  બદામી રંગનો ઘોડો   Ex. એનો બદામી બહુ તેજ દોડે છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારની કેરી   Ex. આ વખતે બદામી થોડી સસ્તી છે.
HOLO COMPONENT OBJECT:
બદામી
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
બદામી કેરી
 noun  બદામી કેરીનું ઝાડ   Ex. મેં આ વખતે બીજા દસ બદામી રોપ્યા છે.
MERO COMPONENT OBJECT:
બદામી
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
બદામી આંબો
Wordnet:
kasبادٲمی اَمبہِ کُل
tamபாதாமி மாமரக் கன்று

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP