Dictionaries | References

ફેરવવું

   
Script: Gujarati Lipi

ફેરવવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  એક બાજુથી બીજી બાજુ સ્પર્શ કરીને લઇ જવું   Ex. માતા પોતાના બાળકની પીઠ પર હાથ ફેરવી રહી છે.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
mniꯅꯥꯟꯕꯤꯕ
urdپھیرنا , پھرانا
 verb  એક-એક કરીને બધાની સામે ઉપસ્થિત કરવું   Ex. રામુ મહેફિલમાં પાન ફેરવી રહ્યો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ચારે તરફ ફેરવવું   Ex. બેંકના કર્મચારીએ લોન પાસ કરવા માટે ઘણો ફેરવ્યો.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ધક્કા ખવડાવવા
 verb  જ્યાંથી આવ્યું હોય ફરીથી ત્યાંથી જ પાછું આવવામાં પ્રવૃત્ત કરવું   Ex. શહેર જતા મોહનને તેની પત્નીએ અડધે રસ્તેથી પાછો વાળ્યો.
ONTOLOGY:
प्रेरणार्थक क्रिया (causative verb)क्रिया (Verb)
   see : ઘુમાવવું, ટહેલાવું, બદલવું, વળી જવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP