|
noun બે પ્રેમિયો વચ્ચેનો સંબંધ
Ex. ફિલ્મોમાં પ્રેમ હમેશા ચર્ચામાં હોય છે.
ONTOLOGY: अवस्था (State) ➜ संज्ञा (Noun) Wordnet: mniꯅꯨꯡꯁꯤ ꯅꯨꯉꯣꯟ oriରୋମାନସ୍ noun તે મનોવૃત્તિ જે કોઈને ઘણો સારો સમજીને હંમેશા તેની સાથે કે પાસે રહેવાની પ્રેરણા આપે છે.
Ex. પ્રેમમાં સ્વાર્થનું કોઈ સ્થાન નથી.
ONTOLOGY: मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) noun સ્ત્રી અને પુરુષ જાતિના પ્રાણીઓ વચ્ચે પારસ્પરિક સ્નેહ જે મોટાભાગે રૂપ, ગુણ, સાન્નિધ્ય કે કામવાસનાને કારણે થતો હોય છે
Ex. હીર-રાંઝા, શિરી-ફરહાદ, ઢોલા-મારુ વગેરેનો પ્રેમ અમર થઇ ગયો છે.
ONTOLOGY: मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) Wordnet: mniꯅꯨꯡꯁꯤꯕ urdمحبت , عشق , پیار , آشنائی , الفت , چاہت see : લાડ, પ્રેમાસક્તિ, જિજ્ઞાસા, શ્રદ્ધા, વાત્સલ્ય
|