જનન ઇંદ્રિયનો એક રોગ જેમાં તેની અંદર ઘા થઈ જાય છે
Ex. ચિકિત્સકે પ્રમેહથી પીડિત રોગીને કેટલાક સૂચનો કર્યા.
ONTOLOGY:
रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
એક રોગ જેમાં મૂત્રની સાથે તેના માર્ગમાંથી શરીરની શુક્ર વગેરે ધાતુ નીકળતી રહે છે
Ex. તેને પ્રમેહ થયો છે.
ONTOLOGY:
रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)