મુખથી લઈને ગુદા સુધી ફેલાયેલી એ નળી જેમાં આહારના પાચનથી લઈને પચેલા પદાર્થને બહાર કાઢવા સુધીની ક્રિયા થાય છે
Ex. મનુષ્યની પાચનનળી લગભગ દસ મીટર લાંબી હોય છે.
HOLO COMPONENT OBJECT:
પાચનતંત્ર
MERO COMPONENT OBJECT:
નાનું આંતરડું કંઠ મોટું આંતરડું હોજરી અન્નનળી
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પાચન-નળી પાચક નલિકા પાચક-નલિકા
Wordnet:
benআহার নলি
hinआहार नाल
kokआहार नळी
oriପାଚନ ନଳୀ
panਅਹਾਰ ਨਾਲ
urdآنت , غذائی نالی