Dictionaries | References

પરિષદ

   
Script: Gujarati Lipi

પરિષદ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પ્રાચીન કાળના વિદ્વાન બ્રાહ્મણોની સભા જેને રાજા સમયાંતરે કોઇ વિષય પર વ્યવસ્થા આપવા માટે બોલાવતા હતા   Ex. રાજાએ પરિષદ પાસે સલાહ માગી.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  નિર્વાચિત કે નિયુક્ત સદસ્યોની સભા   Ex. પરિષદમાં બધા નિર્વાચિત સદસ્યો હાજર ન હતા.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  સમિતિ જેની પાસે નિરીક્ષણાત્મક કે પર્યવેક્ષણ શક્તિ હોય   Ex. પરિષદનો નિર્ણય સર્વસામાન્ય થશે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
urdکونسل , کونسل , بورڈ
 noun  લોકોની સભા જે વિચાર-વિમર્શને માટે હોય   Ex. પરિષદમાં વિભિન્ન મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થયો.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
   see : અધિવેશન, સંમેલન, સભા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP