Dictionaries | References

પરિવર્તન

   
Script: Gujarati Lipi

પરિવર્તન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  બદલવાની ક્રિયા કે ભાવ   Ex. પરિવર્તન સંસારનો નિયમ છે.
ONTOLOGY:
घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તે અંતર કે બદલાવ જે સામાન્ય રીતે આનંદદાયક હોય   Ex. તે પરિવર્તન માટે વર્ષમાં એક વાર થોડા દિવસો માટે પહાડી વિસ્તારમાં જાય છે.
ONTOLOGY:
घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  (ખગોળ-વિજ્ઞાન) મધ્યમાન ગતિનો વ્યતિક્રમ કે કોઇ ગ્રહ કે ઉપગ્રહનું કક્ષામાંથી વિચલન   Ex. ચંદ્રમાના પરિવર્તનનો સીધો પ્રભાવ ધરતી પર પડે છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
mniꯑꯍꯣꯡꯕ꯭ꯅꯥꯏꯕ꯭ꯃꯁꯛ
urdتبدیلی , فرق , بدلاؤ
   see : રૂપાંતર, અદલાબદલ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP