Dictionaries | References

પરાસ

   
Script: Gujarati Lipi

પરાસ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એટલું અંતર જેટલું કે કોઇ ચલાવેલી કે ફેંકવામાં આવેલી વસ્તુ ઉડતી-ઉડતી પાર કરતી હોય   Ex. આ બંદૂકની ગોળીનો પરાસ કેટલો છે ?
ONTOLOGY:
माप (Measurement)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એટલું ક્ષેત્ર જ્યાં સુધી કોઇ ક્રિયાનો પ્રભાવ કે ફળ હોય છે   Ex. જ્વાળામુખીનો પરાસ ઘણા કિલોમીટર સુધીનો હતો.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એવું સ્થાન જેમાં કોઇ વસ્તુ મળી શક્તી હોય   Ex. લક્ષદ્વીપમાં પ્રવાલના વિસ્તૃત પરાસ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benপ্রাপ্যচতা ক্ষেত্র

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP