કપડા, ગાદલા વગેરે જે સુવા કે બેસવા માટે પાથરવામાં આવે છે
Ex. તે ખાટ પર પથારી પાથરી રહી છે.
HYPONYMY:
પાંવડા શેતરંજી ગાલીચો ગાદલું ગીટમ ટાટ પોતડી
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
બિસ્તર બિસ્તરો આસ્તરણ આસ્તર
Wordnet:
asmবিচনা চাদৰ
bdबिसना सादोर
benবিছানা
hinबिस्तर
kanಹಾಸಿಗೆ
kasوَتھرُن , بِستر
kokहांतरूण
malകട്ടിയുള്ളവിരിപ്പു
marअंथरूण
mniꯐꯃꯨꯡ
nepओछ्यान
oriବିଛଣା
panਬਿਸਤਰਾ
tamபடுக்கை
telపరుపు
urdبستر , بچھونا