દેવતાની સામે દીપક સળગાવવાની ક્રિયા
Ex. માં દરરોજ સવાર-સાંજ દીપદાન કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdआलारि बाथि सावनाय
hinदीप दान
kasژونٛگ زالُن
kokदिवेलावणी
malവിളക്ക്വയ്ക്കല്
marतेलवात
mniꯃꯩꯔꯥ ꯀꯠꯄ
nepदियो दान
oriଦୀପଦାନ
panਦੀਪਦਾਨ
sanदीपदानम्
tamவிளக்கேற்றுதல்
urdدیپک دان , دیپ دان
કોઇના મૃત્યુ પછી તેના પરિવારજનો દ્વારા પીપળના ઝાડ પર દસ દિવસ સુધી દીવો સળગાવવાની ક્રિયા
Ex. મૃતકની આત્માના યમના દ્વાર સુધી પહોંચવાના માર્ગને પ્રકાશિત કરવા માટે દીપદાન કરવામાં આવે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
marदीपदान
tamதீபம் ஏற்றுதல்
પ્રજ્વલિત દીપથી કોઈ દેવતાની પૂજા કરી તેને જળમાં પ્રવાહિત કરવાની ક્રિયા
Ex. કાર્તક મહિનામાં અમે લોકો દીપદાન કરતા હતા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benদীপদান
tamதீபம் ஏற்றுதல்
urdدیپ دان , چراغ عطیہ