Dictionaries | References

દસગણું

   
Script: Gujarati Lipi

દસગણું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેટલું હોય તેનાથી એટલું નવ વાર વધારે   Ex. તમારી તુલનામાં મારી પાસે દસ ગણું ધન છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
मात्रासूचक (Quantitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adverb  જેટલું હોય એટલું બીજું નવ વાર   Ex. સો વર્ષની સરખામણી કરતાં ખબર પડે છે કે મોંઘવારી દસ ગણી વધી ગઇ છે.
ONTOLOGY:
()क्रिया विशेषण (Adverb)
 noun  કોઇ વસ્તુ વગેરેની માત્રાથી તેનાથી નવગણી વધારે માત્રા જેટલી કે તે હોય   Ex. દસનું દસગણું સો થાય છે.
ONTOLOGY:
संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP